મતદાન બાદ વલસાડ સ્ટ્રોંગ રૂમમાં રખાયેલ ઈ.વી.એમ. ઉપર કોંગ્રેસ-આપના ઉમેદવારો 24 કલાક પહેરો ભરી રહ્યા છે
સરકારી એન્જિ. કોલેજનો સ્ટ્રોંગ રૂમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ તથા સી.સી.ટી.વી.ની ત્રીજી પાંખ ચાલુ હોવા છતાં વિપક્ષોને ભરોસો નથી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.04:...

