વલસાડ જિલ્લામાં કુલ 69.40% મતદાનઃ સૌથી વધુ કપરાડામાં 79.57% અને ઉમરગામમાં સૌથી ઓછું 60.43% મતદાન
ધરમપુરના હૈદરી બૂથ ઉપર સૌથી વધુ 94.71% જ્યારે ઉમરગામના બ્રાહ્મણ ફળિયા બૂથ ઉપર સૌથી ઓછું 13.45% મતદાન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.02: ગુજરાત વિધાનસભા...

