ધરમપુર પાસે વહેતી સ્વર્ગ વાહિની નદી પુલ બનાવવાની ખોરંભે પડેલી કામગીરી શરૂ કરવાની માંગ
રોજીંદા અપડાઉન કરતા લોકોને બિરસામુંડા સર્કલ કે અન્ય રસ્તાનો ચકરાવો મારવો પડે છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.07: ધરમપુર નજીક આવેલ સ્વર્ગ વાહિની નદી...

