વાપી હરિયા પાર્કમાં 51 પાર્થિવ શિવલીંગની સ્થાપના કરી : લંપી વાયરસ નાબુદ અને ઘર ઘર તિરંગાની પ્રાર્થનાકરાઈ
અંબામાતા મંદિર પ્રાંગણમાં શ્રાવણ માસ શિવપૂજા સાથે બહેનોએ વિશ્વકલ્યાણની આરાધના-પૂજા કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.09: વાપી હરિયા પાર્કમાં આવેલ અંબામાતા મંદિર પ્રાંગણમાં આજે...

