Breaking Newsડિસ્ટ્રીકટદેશવલસાડવાપીવાપી ભડકમોરામાં એટીએમમાં બેલેન્સ તપાસવા ગયેલી મહિલાના ખાતામાંથી અચાનક 40 હજાર ઉપડી ગયાvartmanpravahAugust 5, 2022 by vartmanpravahAugust 5, 20220 ગીતા શિવશંકર સરોજને સમજ ના પડતા પાછળ ઉભેલા ઈસમો મશીન ખરાબ છે કહીં એટીએમમાંથી 40 હજાર કાઢી લીધા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05 વાપી...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપીવાપી હાઈવે ઉપર ટ્રકમાંથી એસીડ ભરેલું ડ્રમ પડી જતા અફરા તફરી મચીvartmanpravahAugust 5, 2022August 5, 2022 by vartmanpravahAugust 5, 2022August 5, 20220 એસીડ રોડ ઉપર રેલાતા ધુવાડાના ગોટેગોટા છવાઈ જતા લોકોનો શ્વાસ રુંધાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05 વાપી હાઈવે ગુંજન ગીરીરાજ હોટલ સામે આજે શુક્રવારે...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપીધરમપુરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રૂા. 200 કરોડના ખર્ચે સાકાર થયેલી શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરાયુંvartmanpravahAugust 4, 2022August 4, 2022 by vartmanpravahAugust 4, 2022August 4, 20220 નવી હોસ્પિટલ હેલ્થકેરના ક્ષેત્રમાં સબકા પ્રયાસની ભાવનાને મજબૂત બનાવે છેઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી શ્રીમદ્ રાજચંદ્ર મિશને આદિવાસી વિસ્તારોમાં સેવાની ધૂણી ધખાવી છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપીવાપી નગરપાલિકામાં ‘હર ઘર તિરંગા’ અંતર્ગત સામાજીક સંસ્થા અને વેપારી એસોસિએશનની બેઠક યોજાઈvartmanpravahAugust 4, 2022 by vartmanpravahAugust 4, 20220 દેશપ્રેમ અને વિશ્વ રેકર્ડ સ્થાપવા તા.13 થી 15 ઓગસ્ટ દરમિયાન ઠેર ઠેર તિરંગો લહેરાવાની ચર્ચા હાથ ધરાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.04 અત્યારે કેન્દ્ર...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપીદાદરા ચેક પોસ્ટ નજીકથી રૂા.4.17 લાખનો દારૂનો જથ્થો ભરેલ ટાટા ટેમ્પો ઝડપાયો : ચાલકની અટકvartmanpravahAugust 4, 2022 by vartmanpravahAugust 4, 20220 ચાલક આકાશ રહે.લવાછા સેલવાસથી ટેમ્પામાં પ્લા. દાણાની આડમાં દારૂ ભરી નવસારી લઈ જઈ રહ્યો હતો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.04 વાપી નજીક દાદરા ચેકપોસ્ટ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપીપારડી પોલીસે 4.80 લાખના મુદ્દામાલ સાથે દારૂનોનો ટેમ્પો ઝડપ્યોvartmanpravahAugust 4, 2022 by vartmanpravahAugust 4, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.04: દારૂબંધી વાળા ગુજરાતમાં છેલ્લા અઠવાડિયા દરમ્યાન બનેલા લઠ્ઠાકાંડ બાદ હરકતમાં આવેલ સમગ્ર ગુજરાતની પોલીસ શોધી શોધીને બુટલેગરોને જેલના હવાલે...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીનવસારી જિલ્લાનું ઐતિહાસિક વારસો ધરાવતું દાંડીvartmanpravahAugust 3, 2022 by vartmanpravahAugust 3, 20220 (આલેખનઃ- રાજકુમાર જેઠવા, નવસારી) (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારીઃ તા.03: ભારતની આઝાદીના ૭પ વર્ષની ઉજવણીના અવસરે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રાંરભ તા.૧રમી...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપીવલસાડમાં મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી અને મહિલા સ્વરોજગાર મેળો યોજાયોvartmanpravahAugust 3, 2022 by vartmanpravahAugust 3, 20220 નવા ભારતના નિર્માણમાં ગુજરાતની મહિલાઓનું સ્થાન અગ્રિમ રહેશે – અલકાબેન શાહ ઉદ્યોગ સાહસિક મહિલાઓનું શીલ્ડ આપી સન્માન કરાયું: નારી શક્તિના ગૌરવ સન્માનથી આગવું ગુજરાત બનશે,...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપીધરમપુર શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું આજે વડાપ્રધાનશ્રી વીડિયો કોન્ફરન્સથી ઉદઘાટન કરશેvartmanpravahAugust 3, 2022 by vartmanpravahAugust 3, 20220 રાજ્યના મુખ્યમંત્રી, પ્રદેશ સંગઠન પ્રમુખ અને 6 મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહેશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.03: દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ધરમપુર ખાતે નિર્માણ પામેલી...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણપારડીવલસાડવાપીદમણના બે રીક્ષા ચાલકોનો દારૂ હેરાફેરીનો ગજબનો કિમીયોઃ નવા હૂડ નીચે દારૂની બાટલી સંતાડીvartmanpravahAugust 3, 2022 by vartmanpravahAugust 3, 20220 ડુંગરી પોલીસે બે રીક્ષા ચાલકોને રીક્ષા અને દારૂના રૂા.1.15 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા (વર્તામન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.03 સંઘપ્રદેશ દમણમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા...