અતુલ ફર્સ્ટ ગેટ પાસે પોલીસ ચેકીંગ જોઈ દારૂ ભરેલી કાર ભગાવી બુટલેગર ભાગી છુટયો : કાર ઝાડ સાથે અથડાતા પકડાઈ ગયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.08 ગુજરાતમાં દારૂ ઘૂસાડવા માટે ખેપીયા અને બુટલેગરોની હરકતો અટકતી નથી. તેવો વધુ બનાવ ગત રાત્રે અતુલ ફસ્ટ ગેટ પાસે...

