વલસાડ રેલવે સ્ટેશને રાણકપુર એકસપ્રેસ ટ્રેનમાં મહિલાનું ઘરેણા-રોકડ ભરેલ રૂા.1.08 લાખની મતાનું પર્સ ચોરાયું
(વાપી બ્યુરો) વાપી, તા.6: વલસાડ રેલવે સ્ટેશને રાણકપુર એકસપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલ મહિલા મુસાફરનું ઘરેણા-રોકડ અને મોબાઈલ રાખેલ 1.08 લાખની મતાનું પર્સ ચોરાઈ જતા...

