ચંડોરના સરપંચ રણજીત પટેલની દમણગંગા નદીમાં સી.ઈ.ટી.પી.નું કેમીકલ યુક્ત પાણી છોડાતું હોવાની ફરિયાદ
જી.પી.સી.બી.એ આઉટલેટ પાણીના સેમ્પલ લઈ તપાસ હાથ ધરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.13 વાપી નજીક આવેલા ચંડોરના ગ્રામજનો રવિવારના રોજ દમણગંગા નદીમાં ગણેશ વિસર્જન...

