વાપી મેઈન બજાર સ્થિત ઈબ્રાહિમ માર્કેટમાં સાતિર તસ્કરે પાંચ દુકાનના તાળા તોડયા
ઘટના સી.સી.ટી.વી.માં કેદ લાખોનો સામાન ચોરાયાની વાત પ્રાથમિક તબક્કે ચાલી રહી છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.10: વાપી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ ચોરીના...

