વલસાડમાં રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વિકાસ સપ્તાહઉજવણીનો કાર્યક્રમ યોજાયો
જિલ્લામાં કુલ રૂા. 58.21 કરોડના કુલ 370 વિકાસ કામોનું મંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું વણથંભી વિકાસ યાત્રાથી વિકસિત ભારતનો સંકલ્પ 2047 સુધીમાં પરિપૂર્ણ થશેઃ...

