ચીખલીના નોગામા ગામેથી બિનવારસી કારમાંથી રૂા. 86 હજારનો દારૂ મળ્યો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.08: પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલ ખાનગી બાતમીના આધારે તાલુકાના નોગામાં ધોડીયાવાડ ખાતે છાપો મારતા...

