વરસાદની વિદાય સાથે વાપી પાલિકા અને હાઈવે ઓથોરિટીએ રોડ મરામતની પુર ઝડપે કામગીરી હાથ ધરી
ચોમાસામાં પાલિકા વિસ્તાર અને હાઈવે અને સર્વિસ રોડો તૂટી ફૂટી ખાડાના સામ્રાજ્યમાં પરિવર્તિત થયા હતા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.07: વર્તમાન ચોમાસાએ જિલ્લાભરના હાઈવે...

