પારડી બાલદા જીઆઇડીસીની એપોલો કંપનીમાં વાડ જ ચીભડા ગળે તેવી સ્થિતિ: કંપનીના બંને સુપર વાઈઝરો જ કંપનીનો તૈયાર માલ બારોબાર વેચતા ઝડપાયા
જીપીએસ સિસ્ટમ લગાવેલ ટેમ્પો વાપી અન્ય ટ્રાન્સપોર્ટમાં પહોંચતા સમગ્ર મામલો સામે આવ્યો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.30: પારડી બાલદા જીઆઇડીસી ખાતે આવેલ એપોલો કંપની...

