ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે ચીખલી હાઇવે પરથી દારૂ ભરેલ ટ્રક સાથે એકની ધરપકડ કરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ),તા.25: ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટિમ ચીખલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમ્યાન પૂર્વ બાતમીના આધારે ચીખલી ને.હા.નં-48 ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ મુંબઈ...

