વલસાડ જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા 64 કર્મચારીની બઢતી સહિત 41 પોલીસ કર્મચારીને ઉચ્ચત્તર પગારનો લાભ મળ્યો
જુદા જુદા પો.સ્ટે.માં વિવિધ શાખામાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ખુશીનો માહોલ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.04: વલસાડ જિલ્લા પોલીસમાં વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ...

