August 28, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsસેલવાસ

વાંસદા બુરવડપાડા નજીક બસ પલ્‍ટીમારતા આઠ વ્‍યક્‍તિ ઈજાગ્રસ્ત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24 દાદરા નગર હવેલીના વાંસદા બુરવડપાડા ગામ નજીક ટેકરા પાસે પ્રાઇવેટ બસની બ્રેક ફેઈલ થઈ જતા રસ્‍તાની સાઈડ પર પલ્‍ટી...
Breaking Newsગુજરાતચીખલી

ચીખલી તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ડેપ્‍યુટી સરપંચોની ચૂંટણી યોજાઈ

vartmanpravah
સાદકપોરમાં સભ્‍ય ગુમ થતાં અપહરણનો ગુનો નોંધાયો : સાદકપોર ગ્રામ પંચાયતમાં પણ ભાજપ સમર્થિત ડેપ્‍યુટી સરપંચ બિન હરીફ ચૂંટાઈ આવતા ફટાકડા ફોડી ભાજપીઓએ ઉજવેલો વિજ્‍યોત્‍સવ...
Breaking Newsગુજરાતવલસાડવાપી

વાપી તાલુકાના 23 ગામોમાં ઉપ સરપંચોની નિમણૂક પ્રક્રિયાનો આરંભ : બે દિવસ કામગીરી ચાલશે

vartmanpravah
વિકાસઅધિકારીના આદેશ અનુસાર તા.24મીએ કેટલાક ગામોની પ્રક્રિયા પૂર્ણ કરાઈ : મંગળવારે તા.25મીએ બાકીના ગામ આવરી લેવાશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24 તાજેતરમાં સ્‍થાનિક ગ્રામ...
Breaking Newsગુજરાતવલસાડવાપી

વલસાડ જિલ્લામાં કોરોના રફતાર અટકી : સોમવારે 141 પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah
લગાતાર 300 ઉપરાંત કેસ નોંધાતા હતા આ રફતાર અટકી છે. મંગળવારે 340 દર્દીઓને ડીસ્‍ચાર્જ કરાતા રાહત (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24 વલસાડ જિલ્લામાં કોરોનાના...
Breaking Newsદીવદેશ

‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત દીવમાં રાષ્ટ્રીય બાલિકા દિવસની કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah
જિલ્લા બાળ સુરક્ષા ઍકમ દીવ દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ યોજના હેઠળ તેમજ ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણીના ભાગરૂપે વિવિધ વર્ચ્યુઅલ સ્પર્ધાઓ યોજાઈ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ...
Breaking Newsઉમરગામગુજરાત

સરીગામ પંચાયતમાં ઉપસરપંચ પદે સંજયભાઈ બાડગા બિનહરીફ વિજેતા રાકેશભાઈ રાયનામાર્ગદર્શન હેઠળ સંપૂર્ણ અને સમતોલ વિકાસની નેમ સાથે સરપંચ સહદેવભાઈ વઘાત અને ઉપ સરપંચ સંજયભાઈ બાડગાએ સંભાળેલો ચાર્જ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.24 આજરોજ સરીગામ પંચાયતના ઉપસરપંચની યોજાયેલ ચૂંટણી પ્રક્રિયામાં સરીગામ વિકાસ મેચ પેનલના અને વોર્ડ નંબર 15 ના સભ્‍યશ્રી સંજય ભાઈ...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશમાં સ્‍વચ્‍છતા માટે આદતો બદલવાના આંદોલનનું ફૂંકાયેલું રણશિંગુ

vartmanpravah
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં આવેલોબદલાવ સામાન્‍ય નાગરિકોના સહયોગથી જ કેન્‍દ્ર શાસિત પ્રદેશ સ્‍વચ્‍છ પ્રદેશ બનશે : પ્રશાસક પ્રફુલભાઈ પટેલ...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

કલેક્‍ટર રાકેશ મિન્‍હાસના નેતૃત્‍વ હેઠળ સેલવાસમાં નરોલી રોડ પર બ્‍યુટીફેક્‍શન અંગે યોજાયેલી બેઠક

vartmanpravah
સ્‍માર્ટસીટી પ્રોજેક્‍ટ અંતર્ગત દાનહની સુંદરતા માટે બ્‍યુટીફીકેશનમાં સહયોગ આપવા તાકીદ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24 સેલવાસ કલાકેન્‍દ્ર હોલ ખાતે કલેકટરની અધ્‍યક્ષતામાં સેલવાસ નરોલી ભીલાડ...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશમાં કોરોના કેસોમાં મળી રહેલી રાહતઃ દાનહ-દમણમાં 3-3 અને દીવમાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, દમણ, દીવ તા.24 આજે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં નવા 03 અને દમણ જિલ્લામાં પણ 3 તથા દીવ જિલ્લામાં 1 કોરોના...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સ્‍વચ્‍છતા આંદોલન દ્વારા ફક્‍ત આપણે આપણા પ્રદેશનો જ નહીં પરંતુ દેશનો ચહેરો બદલીશું : સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24 દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરીયમમાં યોજાયેલ સ્‍વચ્‍છતા સંકલ્‍પ કાર્યક્રમમાં દમણ-દીવનાસાંસદ શ્રી લાલુભાઈ પટેલે પોતાના વક્‍તવ્‍યમાં જણાવ્‍યું હતું કે, સંઘપ્રદેશના પ્રશાસક...