August 28, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsગુજરાતવલસાડ

વલસાડ જીલ્લામાં કોરોનાની બેટીંગ : ગુરૂવારે 446 પોઝીટીવ દર્દીનો સ્‍કોર નોંધાયો

vartmanpravah
335 દર્દીઓ સાજા થયા સૌથી વધારે કેસ વલસાડ વિસ્‍તારમાં 267 નોંધાયા (વર્તમાન પ્રવાહ, ન્‍યુઝ નેટવર્ક) વાપી બ્‍યુરો, તા.20: વલસાડ જિલ્લામાં કોરોનાએ ધૂંઆધાર બેટીંગ કરી જિલ્લાને...
Breaking Newsવાપી

વાપી લવાછામાં પરણિતાને ત્રણ વર્ષ ભોગવી પ્રેમી યુવકે લગ્નની ના પાડતા પોલીસ ફરિયાદ નોંધાઈ

vartmanpravah
સેલવાસ કંપનીમાં નોકરી કરતા કપિલ રમેશ ભુરાએ એક પુેત્રીની માતાને પ્રેમજાળમાં ફસાવી હતી (વર્તમાન પ્રવાહ, ન્‍યુઝ નેટવર્ક) વાપી બ્‍યુરો, તા.20 વાપી નજીક આવેલ લવાછા ગામે...
Breaking Newsદમણ

દાનહ અને દમણ-દીવના વિજળી વિતરણ વ્‍યવસ્‍થાના ખાનગીકરણને અટકાવવા માટે ડિએમસી કાઉન્‍સિલરોએ સરકારને કરેલી અપીલ

vartmanpravah
ડીએમસી વોર્ડ નં.2ના કાઉન્‍સિલર પ્રમોદ રાણા અને વોર્ડ નં.10ના કાઉન્‍સિલર મુકેશ પટેલે ખાનગીકરણને રોકવા માટે ચાર પત્રકારોએ રચેલી સમિતિને આપેલું સમર્થન પત્ર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ...
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં પ્રજાસત્તાક અને નિર્માણ દિવસની ઉજવણીના ઉપલક્ષમાં પરેડની પૂર્વ તૈયારી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.20 દાદરા નગર હવેલી પોલીસ દ્વારા 26મી જાન્‍યુઆરીનાપ્રજાસત્તાક અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના નિર્માણ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીના...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ચાર ગામોને પડોશના કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં સમાવવા થઈ રહેલી હિલચાલ

vartmanpravah
ભૌગોલિક દૃષ્‍ટિએ દાદરા નગર હવેલીનો ભાગ ગણાતા મેઘવાડ, નગર, રાયમાળ અને મધુબન ગામને કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં સમાવવા તેજ બનેલી કવાયત (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી,તા.20...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવમાં ગૌહત્‍યા વિરોધી કાયદો કડક બનશે : 10 વર્ષની જેલ અને પાંચ લાખનો દંડ

vartmanpravah
દાનહ અને દમણ-દીવમાં ગૌહત્‍યા વિરોધી કાયદાની કડક જોગવાઈઓ લાગુ કરાઈ કોઈપણ પ્રતિબંધિત પશુઓના પરિવહન પર પણ પ્રતિબંધ રહેશે અને ખેતી કે પશુપાલનના હેતુ માટે પશુઓના...
Breaking Newsઉમરગામ

વલવાડા કરમબેલા હાઈવે ઉપરથી ખાનગી મોબાઈલ ટાવરોની ચોરેલી બેટરી સાથે એક ઝડપાયો: પોલીસે રવિકુમાર સીંગ નામના આરોપી પાસેથી ર.ર0 લાખની બેટરીઓ જપ્ત કરી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.20 વલવાડા નજીક આવેલ નાહુલી પાસેકરમબેલા પુલના છેડેથી પોલીસે એક મોટર સાયકલ ચાલક પાસેથી મીણના કોથળામાં રાખેલ ખાનગી મોબાઈલ ટાવરની...
Breaking Newsદીવદેશ

દીવ વણાંકબારા કોસ્‍ટલ પોલીસે દારૂ સાથે એક વ્‍યકિતની કરેલી ધરપકડ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.20 દીવ કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશન વણાંકબારાને દારૂ સાથે એક વ્‍યક્‍તિને ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર દીવ...
Breaking Newsદેશસેલવાસ

દાનહ ખાતે તા.23મી જાન્‍યુઆરી, ર0રરના રોજ અન્‍ડર-19 હેન્‍ડ બોલ ખેલાડીનું સિલેક્‍શનનું આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.20 હેન્‍ડ બોલ રામવા ઈચ્‍છુક ખેલાડીઓનું સિલેકશન આયોજન દાનહ ખાતે કરાયું છે. આગામી યોજાનાર 37મી સબ જુનિયર હેન્‍ડ બોલ ભાઈઓ...
Breaking Newsદમણદીવસેલવાસ

દમણમાં 18, દાનહમાં 21, દીવમાં 0ર કોરોના પોઝિટિવ કેસો નોંધાયા : તંત્ર સતર્ક

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.20 દમણમાં આજે કોરોનાના 18 પોઝિટિવ કેસ અને દાનહમાં ખાતે 21 અને દીવમાં 0ર પોઝિટિવ કેસ નોંધાતા સંઘપ્રદેશ પ્રશાસને પણ...