ઉમરગામની સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીના વલસાડ પોસ્કો કોર્ટે જામીન ફગાવ્યા
આરોપી પ્રકાશ શ્યામકુમાર પ્રજાપતિને 17 વર્ષિય સગીરા સાથે વારંવાર દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.20 વલસાડ પોસ્કો કોર્ટ જેલમાં રહેલા...

