વલસાડ જિલ્લામાં કોરોનાની રોકેટ ગતિની રફતાર મંગળવારે 310 નવા કેસ : 1076 સક્રિય: ત્રણ દિવસથી એવરેજ 300 કેસ નોંધાઈ રહ્યા છે142 દર્દી સાજા થયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18 વલસાડ જિલ્લામાં કોરોના ચિંતાજનક રોકેટ ગતિની રફતારથી રોજેરોજ વધી રહ્યો છે. મંગળવારે જિલ્લામાં નવા 310 કેસો નોંધાયા છે. પાછલા...

