વાપી ગોવિંદા કોમ્પલેક્ષમાં એગ્રીકલ્ચર બનાવટી દવાઓનું નેટવર્ક ઝડપાયું : 11.23 લાખનો મુદ્દામાલ જપ્ત : નવજ્યોત એગ્રો એન્ડ કેમીકલ ટ્રેડર્સના સંચાલક નવ કિશોર દુબેની ધરપકડ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.19 વાપી મેઈન ચાર રસ્તા પાસે આવેલગોવિંદા કોમ્પલેક્ષમાં બનાવટી એગ્રો કંપનીઓની દવાનું રેકેટ કંપનીની વિઝીલન્સ સ્કોર્વોડ ઝડપી પાડી 11.ર3 લાખના...

