ખાનવેલમાં સાંસદ લાલુભાઈ પટેલે કબડ્ડી ટૂર્નામેન્ટનો કરાવેલો શુભારંભ
દાનહ અને દમણ-દીવ કબડ્ડી એસોસિએશન દ્વારા આયોજીત ટૂર્નામેન્ટમાં વિવિધ આદિવાસી સમુદાયના ખેલાડીઓની ચપળતા, સ્ફુર્તિ અને દાવપેંચ નિહાળવા ઉમટતો માનવ મહેરામણ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,...

