સેલવાસ બિન્દ્રાબિન ગામે નવનિર્મિત તડકેશ્વર મહાદેવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.07 દાદરા નગર હવેલીના બિન્દ્રાબિન ગામે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિર સંસ્થાન દ્વારા 13મી ડિસેમ્બરને સોમવારના રોજ મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન...

