રાનકુવામાં ત્રણ બકરીનો શિકાર બાદ કુકેરી ગામે ફરીથી બકરીનો શિકાર કરતા સ્થાનિકોમાં ગભરાહત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી, તા. 29 રાનકુવા ગામે ત્રણ બકરીનો શિકાર બાદ કુકેરી ગામે ફરીથી બકરીનો શિકાર કરતા સ્થાનિકોમાં ગભરાહતનો માહોલ સર્જાવા પામ્યો હતો....

