August 24, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જહાજ, બંદર અને જળમાર્ગના કેન્‍દ્રીય મંત્રી સર્બાનંદ સોનવાલ અને રાજ્‍યમંત્રી શ્રીપદ નાઈક સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવી દિલ્‍હી, તા.11 સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે, જહાજ, બંદર અને જળમાર્ગના કેન્‍દ્રીય મંત્રી...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લા કલેક્‍ટર ગૌરવસિંહ રાજાવતની અધ્‍યક્ષતામાં આયોજીત બેઠકમાં દમણ જિલ્લાને કોરોના મુક્‍ત રાખવા કોવિડ-19 રસીકરણ અનેપ્રોટોકોલનું પાલન કરવા અનુરોધ

vartmanpravah
દમણ જિલ્લામાં સંપૂર્ણ રસીકરણ કવરેજને સુનિヘતિ કરવા પ્રધાનમંત્રીશ્રી દ્વારા ‘ હર ઘર દસ્‍તક અભિયાન’ની પણ કરાયેલી શરૂઆત તમામ કાર્યસ્‍થળો અને વ્‍યવસાયિક સંસ્‍થાઓ, જાહેર પરિવહનના માધ્‍યમથી...
Breaking Newsદેશસેલવાસ

દાનહની કિલવણી ગ્રામ પંચાયતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બીજા કે ત્રીજા હપ્તાની બાકી રકમ તાત્‍કાલિક ચૂકવવા અપાયેલી સૂચના

vartmanpravah
દાનહ જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. વિવેક કુમારે પોતાની ટીમ સાથે સ્‍થળનું કરેલું નિરિક્ષણ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.11 સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી...
Breaking Newsખેલગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીવલસાડવાપીસેલવાસ

દાનહ અને દમણ-દીવનું ગૌરવ જૈનિકસોલંકીનું સૌરાષ્‍ટ્રની અંડર-25ની જુનિયર રણજી ટીમમાં (ફર્સ્‍ટ ક્‍લાસ ક્રિકેટ) માં પસંદગી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.11 દીવ નિવાસી શ્રી જૈનિક સોલંકી ક્રિકેટની રમતમાં ઉત્તમ કક્ષાનું કૌશલ્‍ય ધરાવે છે અને તેમનાં સતત ઉત્તમ પ્રદર્શનથી પ્રભાવિત થઈ...
Breaking Newsદમણ

નાની દમણ સમુદ્ર નારાયણ મંદિરની બાજુમાં પતરાની શેડની નીચે, બાકડાની ઉપર અજ્ઞાત વ્‍યક્‍તિની લાશ મળી આવી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.10 ગત તારીખ 06/11/2021ના રોજ દમણ પોલીસ કંટ્રોલ રૂમને સૂચના મળી હતી કે સમુદ્ર નારાયણ મંદિરની બાજુમાં પતરાંની શેડની નીચે,...
Breaking Newsદમણદીવદેશનવસારી

દીવ જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારી વૈભવ રિખારી અને દીવના ડેપ્‍યુટી કલેક્‍ટર હરમિન્‍દર સિંઘની અંદમાન અને નિકોબારમાં બદલીના આદેશ જારી

vartmanpravah
કેન્‍દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપમાંથી એક આઈએએસ અધિકારી અને ચાર દાનિક્‍સ અધિકારીઓની બદલી અને તેની સામે બે આઈએએસ અને પાંચ દાનિક્‍સ અધિકારીઓની ગૃહ મંત્રાલયે કરેલી નિયુક્‍તિ (વર્તમાન...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણના સોમનાથ ઔદ્યોગિક વિસ્‍તારમાંથી એક ટેન્‍કર સહિત રૂા.24 લાખના દારૂ બિયરના મુદ્દામાલને જપ્ત કરવા દમણ પોલીસને મળેલી સફળતા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.10 દમણ પોલીસની ટીમને રાત્રિમાં પેટ્રોલિંગ દરમિયાન સોમનાથ ઔદ્યોગિક વિસ્‍તારમાંથી એક સંદિગ્‍ધ ટેન્‍કરની તલાસી લેતા વિવિધ બ્રાન્‍ડના દારૂ-બિયરના જથ્‍થા સાથે...
Breaking Newsસેલવાસ

દાનહ-નરોલી ગામે ચાલીમા આગ લાગતા દોડધામ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.10 દાદરા નગર હવેલીના નરોલી ગામે કનાડી ફાટક નજીક નવા કુવા ફળીયા હરીશભાઈની ચાલીમાં રહેતા રામક્રિપાલ જેઓ ખાવાનું બનાવવા માટે...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આજેદમણવાડા ગ્રામ પંચાયત ‘આત્‍મ સન્‍માન દિવસ’ ઉજવશે

vartmanpravah
તા.11થી 19મી નવેમ્‍બરના નવ દિવસને નવ ચેતનાના નવ પદ તરીકે ઉજવવા દમણવાડા ગ્રામ પંચાયતે તૈયાર કરેલો તખ્‍તો 14મી નવેમ્‍બરના રોજ ત્‍ખ્‍લ્‍,ત્‍ભ્‍લ્‍,ત્‍ય્‍લ્‍ જેવી સ્‍પર્ધાત્‍મક પરીક્ષામાં સફળ...
Breaking Newsગુજરાતદેશનવસારીવલસાડવાપી

ઝારખંડનો યુવાન બગવાડા પાસે ગાંધીધામ ટ્રેન અડફેટે કપાયો

vartmanpravah
યુવાનના મોબાઈલકાર્ડના આઘારે ઓળખાણ થતા સગાઓ પારડી આવવા રવાના (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.10 બુધવારે બગવાડા રેલવે ટ્રેક પાસે કોલક નદી નજીક એક અજાણ્‍યો...