March 23, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsદમણદીવદેશસેલવાસ

દિવાળીથી લાભ પાંચમ સુધી દમણ-દાનહમાં ઉમટેલો પ્રવાસીઓનો લોકમેળો

vartmanpravah
પ્રદેશની આર્થિક ગતિવિધિમાં પણ આવેલી તેજી : દરેક પ્રાંત અને રાજ્‍યના પ્રવાસીઓથી ઉભરાયેલું દમણ-દાનહ પહેલી વખત ફેમિલી ટુરીઝમ માટે આકર્ષણનું કેન્‍દ્ર બનેલો પ્રદેશ (વર્તમાન પ્રવાહ...
Breaking Newsદેશ

પ્રધાનમંત્રી શ્રી મોદીએ જમ્મુ અને કાશ્મીરના નૌશેરા જિલ્લામાં ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકો સાથે દિવાળી ઉજવી

vartmanpravah
નૌશેરાના નાયકો, બ્રિગેડિયર ઉસ્માન, નાયક જદુનાથ સિંહ, લેફ. આર આર રાણે અને અન્યોને શ્રદ્ધાંજલિ અર્પી “હું તમારા માટે 130 કરોડ ભારતીયોની શુભેચ્છાઓ લઈને આવ્યો છું” “આજનું ભારત, સ્વતંત્રતાના ‘અમૃત કાળ’માં...
Breaking Newsદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં ડેલકર પરિવારના નામે નોંધાયા અનેક વિક્રમઃ પહેલાં પિતા ત્‍યારબાદ પુત્ર અને હવે પત્‍ની પણ સાંસદ બન્‍યા

vartmanpravah
પ્રથમ મહિલા સાંસદ બનવાનું ગૌરવ કલાબેન ડેલકરના શિરે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02 દાદરા નગર હવેલી માટે જ ડેલકર પરિવારનો જન્‍મ થયો હોય એવું...
Breaking Newsદેશસેલવાસ

ડેલકરની સહાનુભૂતિમાં ત્રાટકેલી કલાની ત્‍સુનામીમાં ભાજપનું પ્રચંડ ધોવાણ

vartmanpravah
દાનહના ઈતિહાસનો અત્‍યાર સુધીનો સૌથી મોટા માર્જીન સાથે જીતવાનો રેકોર્ડપેટાઃ શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરનો ભવ્‍ય અને ઐતિહાસિક વિજય ભાજપ હાઈકમાન્‍ડે રાષ્‍ટ્રીય અને પ્રાદેશિક નેતાઓની ઉતારેલી...
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીવલસાડવાપીસેલવાસ

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા 14મી નવેમ્‍બરે આઈ.એ.એસ., આઈ.પી.એસ., આઈ.આર.એસ. જેવી સ્‍પર્ધાત્‍મક પરીક્ષા માટે માર્ગદર્શન શિબિરનું આયોજન

vartmanpravah
મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશનના સંચાલક વ્રજ પટેલ દ્વારા અપાનારૂં માર્ગદર્શન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.02 દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત અગામી તા.11મી...
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં સોમવારે એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.01 દાનહમાં સોમવારે એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. પ્રદેશમાં હાલમાં 03 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમાં 5912 કેસ રીકવર થઈ...
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

દાનહ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ મહેશ શર્માની WEST ઝોન ઈન્‍ટુકના પ્રભારી તરીકે નિમણૂક

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.01 દાનહ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી મહેશ શર્માને ભારતીય રાષ્‍ટ્રીય મઝદૂર કોંગ્રેસ (ઈન્‍ટુક), WEST ઝોનના રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ બનાવવામાં આવ્‍યા...
Breaking Newsવાપી

વાપી નગર પાલિકાની સામાન્‍ય ચૂંટણી જાહેર : ર8 નવેમ્‍બરે મતદાન : 30 નવેમ્‍બરે મતગણતરી

vartmanpravah
દિવાળી તહેવારોમાં રાજકારણ ગરમાશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01 વાપી નગર પાલિકાની ગુજરાત ચૂંટણીપંચ દ્વારા સામાન્‍ય ચૂંટણી જાહેર કરવામાં આવતા રાજકારણમાં દિવાળી ટાંણે જ...
Breaking Newsદેશસેલવાસ

દાનહના ગલોન્‍ડાઅને કૌંચા ગ્રા.પં.ના સભ્‍યની પેટા ચૂંટણીમાં શિવસેના સમર્થિત ઉમેદવારોનો ભવ્‍ય વિજય

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.01 દાદરા નગર હવેલીના ગલોન્‍ડા અને કૌચા પંચાયતમાં સભ્‍યની સીટ ખાલી હોવાને કારણે પેટા ચૂંટણી યોજાઈ હતી. ગલોન્‍ડા પંચાયતમાં વોર્ડ...
Breaking Newsદેશસેલવાસ

આજે દાનહ લોકસભા પેટા ચૂંટણીની મત ગણતરી

vartmanpravah
4 ઉમેદવારોના ભાગ્‍યનો થનારો ફેંસલોઃ બપોરના 12:30 વાગ્‍યા સુધી પરિણામનું ચિત્ર સ્‍પષ્‍ટ બનવાની સંભાવના (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.01 આવતી કાલે સવારે 8:30 કલાકે...