વાપી ચલા મહાલક્ષ્મીનગર કોમન પ્લોટ ઉપર અજાણ્યા લોકોની ફેન્સિંગ કરી પચાવી પાડવાની કરેલી કોશિષ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.22 વાપી ચલા વિસ્તારમાં આવેલ મહાલક્ષ્મી નગરનો કોમન પ્લોટ પચાવી પાડવાની કે હસ્તગત કરવાની કોઈ અજાણ્યા ઈસમોએ કોશિષ કર્યાનો મામલો...

