March 22, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsદમણદીવસેલવાસ

ઉત્તરાખંડના દેહરાદૂનમાં આયોજિત ભાજપ મહિલા મોરચાની રાષ્‍ટ્રીય કારોબારી બેઠકમાં સંઘપ્રદેશ 3ડી ભાજપ મહિલા મોરચાએ લીધેલો ભાગ

vartmanpravah
સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સિમ્‍પલબેન ટંડેલ (કાટેલા), રાષ્‍ટ્રીય કારોબારી સભ્‍ય અને ડીએમસી પ્રમુખ સોનલબેન પટેલ, ભાજપ મહિલા મોરચાના મહામંત્રી દીપાલી શાહ...
Breaking Newsદમણ

‘સ્‍વચ્‍છતા હી સેવા’ અને ‘સત્‍યાગ્રહ સે સ્‍વચ્‍છગ્રહ’ અંતર્ગત: દમણની વિવિધ પંચાયતોમાં સરકારી ઈમારતોની સાફ-સફાઈ કરાઈ

vartmanpravah
સરપંચ સહિત ઉપસ્‍થિત નાગરિકોએ પણ કરેલું શ્રમદાન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.27 આજરોજ તા.27/09/2021ના દિને ‘સ્‍વચ્‍છતા હી સેવા’ અને ‘સત્‍યાગ્રહ સે સ્‍વચ્‍છગ્રહ’ અંતર્ગત શ્રમદાન...
Breaking Newsસેલવાસ

દાનહ જિલ્લામાં વરિષ્ઠ નાગરિકોને સહાયક ઉપકરણોની આકરણી માટે શિબિરનું આયોજન કરાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.27 દાદરા નગર હવેલી સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા સહાયક ઉત્‍પાદન કેન્‍દ્ર એએલઆઈસીઓ જબલપુર સાથે સહયોગમાં ભારત સરકારની રાષ્‍ટ્રીય વ્‍યોશ્રી સહાયક...
Breaking Newsદમણ

દમણ જિ.પં.ની શિક્ષણ સમિતિની મળેલી પ્રથમબેઠકમાં શિક્ષણના સ્‍તરને સુધારવા થયેલું મનન-મંથન

vartmanpravah
દમણ જિ.પં.ની શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ વર્ષિકાબેન પટેલની સક્રિયતા અને ગુણવત્તાયુક્‍ત શિક્ષણલક્ષી અભિગમે શિક્ષણ આલમમાં જન્‍માવી નવી આશા-આકાંક્ષા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 27 દમણ...
Breaking Newsદમણ

દમણમાં મશરૂમની ખેતીથી બહેનોને આત્‍મનિર્ભર બનાવવાના આયોજનને મળેલો વધુ વેગ

vartmanpravah
કચીગામ કૃષિ ફાર્મ ખાતે મગરવાડા, પટલારા, ઝરી અને દાભેલની 26 બહેનોને આપવામાં આવી રહી મશરૂમની ખેતીની તાલીમ દમણ જિ.પં.ના પ્રમુખ બાબુભાઈ પટેલ અને જિ.પં.ની કારોબારી...
Breaking Newsદમણ

આજે મોટી દમણના આદિવાસી ભવન ખાતે વરિષ્‍ઠ નાગરિકો માટે મૂલ્‍યાંકન શિબિરનો પ્રારંભ

vartmanpravah
જરૂરિયાતમંદ નાગરિકોને સ્‍થળ પર જ નિષ્‍ણાંત ટેક્‍નીશિયન ટીમ દ્વારા તેમનું મૂલ્‍યાંકન કરી આવશ્‍યકતા મુજબ વ્‍હીલચેર કોણીકચ, ડિજિટલ હિયરીંગ એડ્‍સ, ત્રિપાઈ ટેટ્રાપોડ કૃત્રિમ દાન, ચશ્‍મા, કમોડ...
Breaking Newsદમણ

દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંક લિ.માં કર્મચારીઓ માટે તાલીમ શિબિર યોજાઈ

vartmanpravah
બેંક કર્મચારીઓને થ્‍ખ્‍ત્‍ત્‍ગ્‍ અને ઝગ્‍જ્‍ પરીક્ષા પાસ કરવા સક્ષમ બનાવવા તાલીમ શિબિરનું આયોજન કરાયું : દીવમાં પણ ટૂંક સમયમાં આયોજિત કરવામાં આવશે સરકારી કોલેજના વિદ્યાર્થીઓ...
Breaking Newsસેલવાસ

સેલવાસ શ્રી કચ્‍છી ભાનુશાલી મિત્ર મંડળ દ્વારા રક્‍તદાન કેમ્‍પ અને મેડિકલ કેમ્‍પનું કરાયેલું આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.26 સેલવાસ શ્રી કચ્‍છી ભાનુશાલી મિત્ર મંડળ દ્વારા રામેશ્વર મંદિર રોડ લવાછા ખાતે કોરોના કાળ દરમ્‍યાન સદગત થયેલ મહાત્‍માઓના સ્‍મરણાર્થે...
Breaking Newsસેલવાસ

દાનહ ખાનવેલમાં નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા ફીટ ઈન્‍ડીયા ફ્રીડમ રન યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.26 ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્‍દ્ર સેલવાસ દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્‍યાયની જન્‍મજયંતિ અવસરે ફીટ...
Breaking Newsસેલવાસ

દાનહ જિલ્લા પંચાયત પરિસર ખાતે વાણિજ્‍ય સપ્તાહ અંતર્ગત સંમેલનનું આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.26 દાનહ પ્રશાસન દ્વારા જિલ્લા પંચાયત પરિસર ખાતે ‘આઝાદીનો અમળત મહોત્‍સવ અંતર્ગત’ ભારત સરકારના દિશાનિર્દેશ અનુસાર વાણિજ્‍ય સપ્તાહ સંમેલનનું આયોજન...