August 29, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં પ્રથમવાર ‘‘કી હોલ ઓપન હાર્ટ સર્જરી” ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્‍પિટલમાં કરાઈ

vartmanpravah
55 વર્ષીય દર્દીને અચાનક હાર્ટ એટેક આવ્‍યો અને તમામ નળીઓ પણ બ્‍લોકેજ હતી હાર્ટ ઓપરેશનમાં મોટી ચીરાને બદલે માત્ર પાંચ સે.મી.નો નાનો ચીરો કરી સફળતાપૂર્વક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ફિલ્‍ડ ટ્રિપનું આયોજન થયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21: મુસાફરી તમારા હૃદયને ખોલે છે. તમારા મગજને વિસ્‍તૃત કરે છે અને તમારા જીવનને વાર્તાઓથી ભરી દે છે. જ્‍યારે મિત્રો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કે.બી.એસ. એન્‍ડ નટરાજ કોલેજને ‘‘શ્રેષ્ઠ એન.એસ.એસ. કૉલેજ” પુરસ્‍કાર એનાયત થયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21: ચણોદ કોલોની સ્‍થિત કેશવજી ભરમલ કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયન્‍સીસ કોલેજ વાપીમાં રાષ્‍ટ્રીય સેવા યોજના યુનિટની સેવા કાર્યરત છે....
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આર.કે.દેસાઈ મેમોરિયલ ટ્રસ્‍ટ વાપી રજત જયંતીમાં પ્રવેશ અને ડો.મોના શાહ દ્વારા લિખિત બકુલા ઘાસવાલા અનુવાદિત ‘એકાંશ’ પુસ્‍તકનું કરાયેલું વિમોચન 

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21: આર.કે.દેસાઈ મેમોરિયલ ટ્રસ્‍ટ વાપી રજત જયંતીમાં પ્રવેશ કરી ચૂકયું છે એની ખુશીમાં હૃદય સ્‍પર્શી લેખિકા ડો.મોના શાહ દ્વારા લિખિત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

એસ.સી., એસ.ટી. અનામતના સુપ્રિમના નિર્ણયના વિરોધમાં અપાયેલ ભારત ભંધના એલાનમાં ધરમપુર બંધ રહ્યું

vartmanpravah
સ્‍થાનિક આગેવાનો, કાર્યકરોએ ધરમપુર શહેરમાં રેલી કાઢી આવેદન પાઠવાયું (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21: અનામત બચાવો સંઘર્ષ સમિતિ દ્વારા અપાયેલ ભારત બંધના એલાનના પડઘા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં એસ.સી., એસ.ટી. સમુદાય દ્વારા ભારત બંધ એલાનના સમર્થનમાં રેલી યોજાઈ

vartmanpravah
સુપ્રિમ કોર્ટનો આરક્ષણ વર્ગીકરણ ક્રિમીલેયરના ચૂકાદાના વિરોધમાં ઠરાયેલું આયોજન (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21: તાજેતરમાં 1 ઓગસ્‍ટના રોજ સુપ્રિમ કોર્ટ દ્વારા આરક્ષણ વર્ગીકરણ ક્રિમીલેયરના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ભારત બંધના એલાનને પગલે ચીખલીમાં વેપાર ધંધા ચાલુ રહ્યાઃ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં દુકાનદારોએ સ્‍વયંભૂ બંધમાં જોડાયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.21: 21-ઓગસ્‍ટના દિને એસટી/એસસી સમાજનાં સંગઠનો દ્વારા આપેલા ભારત બંધના એલાનને ચીખલીમાં મિશ્ર પ્રતિસાદ ચીખલીમાં તમામ વેપાર ધંધાઓ ચાલુ રહ્યા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘વર્તમાન પ્રવાહ’ના અહેવાલને પગલે તંત્ર જાગ્‍યું: ચીખલી કોલેજ રોડની ડિવાઈડર વચ્‍ચે લગાવે મસમોટા પોસ્‍ટર અને હોર્ડિંગ્‍સ ઉતારી લેવાયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.21: ચીખલી-વાંસદા રાજ્‍યધોરી માર્ગ સ્‍થિત થાલામાં બગલાદેવ સર્કલ પાસેથી ખેરગામ તરફ જતો રાજ્‍યધોરી માર્ગ પર પણ પસાર થાય છે. અને...
Breaking NewsOtherડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશની અષ્‍ટસિદ્ધિના 8 વર્ષઃ નવ નિધિના ‘નમો’ દાતા

vartmanpravah
અષ્‍ટ સિદ્ધિનો સંસ્‍કૃતમાં શ્‍લોક આ પ્રમાણે છે. અણિમા મહિમા ચૈવ લઘિમા ગરિમા તથા, પ્રાપ્તિઃ પ્રાકામ્‍યમીશિત્‍વં વશિત્‍વં ચાષ્‍ટ સિદ્ધયઃ અણિમા, મહિમા, લઘિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્‍ય, ઇશિત્‍વ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપે દમણ શહેરમાં યોજેલી તિરંગા યાત્રા

vartmanpravah
પ્રદેશ ભાજપ પ્રભારી દુષ્‍યંતભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ દીપેશભાઈ ટંડેલના નેતૃત્‍વમાં મશાલ ચોક ખાતે શહિદોને શ્રદ્ધાંજલિ આપ્‍યા બાદ યાત્રાનો કરાયેલો પ્રારંભ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ...