નવસારી એલસીબી પોલીસે ચીખલી હાઈવે પરથી રૂા. 13.પ1 લાખનો દારૂ ભરેલ ટેમ્પો ઝડપ્યો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.09: નવસારી એલસીબી પોલીસની ટીમ ચીખલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમ્યાન બાતમી મળી હતી કે એક બ્રાઉન કલરનો આઇસર ટેમ્પો નં-એમએચ-05-ઇએલ-6437...

