વલસાડ હાલર રોડ ઉપર કચરામાંથી આધાર કાર્ડનો જથ્થો મળી આવ્યો, વહિવટી તંત્ર તપાસે એ જરૂરી બન્યું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.16: વલસાડ હાલર રોડ ઉપર આજે સોમવારે સવારે સ્થાનિક લોકોએ કચરાના ઢગલામાં આધાર કાર્ડ ફેંકાયેલા જોવા મળતા સ્થાનિક વિસ્તારમાં ચર્ચા...

