વલસાડના પારનેરા ડુંગર પર રાજ્ય કક્ષાની આરોહણ – અવરોહણ સ્પર્ધા સંદર્ભે પ્રાંત અધિકારી વિમલ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક મળી
રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી અંદાજે 300 જેટલા સ્પર્ધકો સ્પર્ધામાં ભાગ લેશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.16: ગુજરાત સરકારના રમતગમત, યુવક સેવા અને સાંસ્કળતિક પ્રવૃતિઓ વિભાગ,...

