વલસાડના કુંડી ગામમાં વાવાઝોડાથી 10 થી 15 જેટલા મકાનોના છાપરા ઉડયા : અનેક ઘરોમાં પાણી ભરાયા
હાજી તળાવ ફળીયાના નિવાસીઓ કુદરતી આફતમાં ઘર વિહોણા થયા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.02: વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત અતિવૃષ્ટિ થઈ રહી છે....

