વલસાડ જિલ્લામાં ગુમ/અપહરણ થયેલા 79 બાળકો/વ્યક્તિઓને બે માસમાં પોલીસે શોધી કાઢયા
ટેકનિકલ સોર્સિસ તથા હ્યુમન ઈન્ટેલીજન્સ મારફતે તપાસ કરાવતા સફળતા મળી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.02: રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી વિકાસ સહાય,...

