Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ ઓઝરના યુવાનનું આડા સબંધના વહેમમાં ગળુ દબાવી હત્યા કરાયાનો પી.એમ. રિપોર્ટvartmanpravahJune 5, 2024 by vartmanpravahJune 5, 20240 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05: બે દિવસ પહેલાં વલસાડમાં ચકચારી ઘટના ઘટી હતી. ઓઝર ગામે રહેતી પત્ની ઉપર ફોન આવેલો કે તારા પતિને ગાડરીયા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડમાં વધુ એક પરિણિતાએ પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચારvartmanpravahJune 5, 2024 by vartmanpravahJune 5, 20240 ઓઝર ગામે પતિ-પરિવાર સાથે રહેતી શેફાલીબેન રાકેશ પટેલએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05: વલસાડ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પરિણિતાઓના આપઘાતના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી સ્કૂલ કોલેજ તથા સામાજિક સંસ્થાઓ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈvartmanpravahJune 5, 2024 by vartmanpravahJune 5, 20240 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05: શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સલવાવ, દ્વારા પ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત પર્યાવરણને બચાવવા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી નગરપાલિકા દ્વારા સિસ્ટમ અંગે સઘન ચેકિંગ: 41 જેટલા મિલકત ધારકોને નોટીસ અપાઈvartmanpravahJune 5, 2024 by vartmanpravahJune 5, 20240 રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારની સુચના મુજબ કાર્યવાહી કરાઈ : અત્યાર સુધી પાલિકા નિંદ્રાધીન હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી,તા.05: રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલ કારમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડમાં વહેલી સવારે ધોધમાર વરસાદ પડયો :વાતાવરણમાં ઠંડક પ્રસરતા રાહત જોવા મળીvartmanpravahJune 5, 2024 by vartmanpravahJune 5, 20240 પાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પહેલી વરસાદે જ પોલ ખોલી દીધી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05: છેલ્લા દોઢ બે મહિનાથી વલસાડ જિલ્લામાં કાળઝાળ ગરમી વરસી રહી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપીમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઈ : વીઆઈએ, ગ્રીન સોસાયટી દ્વારા બે ગ્રીન બેલ્ટનું કરાયેલું લોકાર્પણvartmanpravahJune 5, 2024 by vartmanpravahJune 5, 20240 નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ધાટન, 29 હજાર ચો.મી. 4 હજાર વૃક્ષ, 20 હજાર છોડ રોપવામાં આવશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05:આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસલોકસભાની દાદરા નગર હવેલી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરનો ઐતિહાસિક વિજયvartmanpravahJune 4, 2024 by vartmanpravahJune 4, 20240 કલાબેન ડેલકરે પેટા ચૂંટણીમાં 51,300 મતોની સરસાઈથી મળેલા વિજય સામે ફરી 57181 મતોની સરસાઈથી વિજય મેળવી સર્જેલો નવો ઇતિહાસ: કોંગ્રેસના ઉમેદવાર અજીતભાઈ માહલાને મળેલા 63,286...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશદીવમાં થઈ રહેલા સર્વાંગી વિકાસ છતાં મળેલા નબળા પ્રતિસાદથી પરાજય થયોઃ લાલુભાઈ પટેલvartmanpravahJune 4, 2024 by vartmanpravahJune 4, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.04: દમણ અને દીવ લોકસભા બેઠકની ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ પરાજીત થયેલા ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલે પત્રકારો સાથે વાતચીત...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશદમણ અને દીવનું હિત જ મારી પ્રથમ પ્રાથમિકતાઃ વિજેતા અપક્ષ ઉમેદવાર ઉમેશભાઈ પટેલvartmanpravahJune 4, 2024 by vartmanpravahJune 4, 20240 ‘‘હવે તમે કોઈ ચિંતા કરતા નહીં તમારો ભાઈ ચૂંટાઈ ગયો છે”: કાર્યકરોને વિજેતા ઉમેદવાર ઉમેશભાઈ પટેલે ચડાવેલો પનારો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.04 :...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસલોકસભાની દમણ અને દીવની બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર ઉમેશભાઈ પટેલનો ઐતિહાસિક વિજયvartmanpravahJune 4, 2024 by vartmanpravahJune 4, 20240 દીવે ડૂબાડી ભાજપની નાવઃ દમણમાં ભાજપે આપેલી નેક ટુ નેક ફાઈટ કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલનો રહેલો ખુબ જ નબળો દેખાવ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,...