દમણ અને દીવથી પ્રથમ બેઠક જીતાડી ‘અબકી બાર 400 પાર’ના સૂત્ર અને સંકલ્પ સાથે ‘એકબાર ફિર મોદી સરકાર’ બનાવવામાં સહયોગ આપવા લાલુભાઈ પટેલે કરેલું આહ્વાન
પરિયારી ગ્રામ પંચાયત વિસ્તારમાં ડોર ટુ ડોર કરેલો પ્રચારઃ ભાજપના કમળને સોળે કળાએ ખિલવવા કાર્યકરોમાં જોશ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.27 : દમણ અને...

