વાપી એસ.ઓ.જી. પોલીસ સ્ટેશનમાં ચૂંટણી સંદર્ભે ઈન્ડસ્ટ્રીઝ લીકર્સ યુઝર્સ ટ્રાન્સપોર્ટરની મિટિંગ યોજાઈ
ચૂંટણી આચાર સંહિતા અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ માર્ગદર્શન આપ્યુ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.29: વાપી જીઆઈડીસી સ્થિત એસ.ઓ.જી. પોલીસ સ્ટેશનમાં ગતરોજ ચૂંટણી સંદર્ભે ઈન્ડસ્ટ્રીઝ...

