પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી 22મી ફેબ્રુઆરીએ નવસારી જિલ્લાની મુલાકાતે
રાજ્યના અધિક મુખ્ય સચિવ એસ.જે.હૈદરે જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ગામની મુલાકાત લઈ કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.15: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ...

