April 29, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking NewsOtherખેલગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ ખાતે મલ્‍ટી સ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સના સાક્ષી બનવા કેન્‍દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર, દિલ્‍હી અને લદ્દાખના એલ.જી.નું આગમન

vartmanpravah
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે તમામ મહાનુભાવોનું ઉષ્‍માભેર કરેલું અભિવાદન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.04 : આજથી દીવ-ઘોઘલાના બ્‍લ્‍યુ ફલેગ બીચ ખાતે શરૂ થઈ રહેલા...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ લક્ષદ્વીપના સમુદ્રમાં સ્‍નોર્કલિંગ કરી પોતાની જીજ્ઞાસાનો આપેલો પરિચય

vartmanpravah
લક્ષદ્વીપના પ્રાકૃત્તિક સૌંદર્ય અને શાંતિપૂર્ણ રમણીય તટ ઉપર પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ પસાર કરેલા પોતાના અમૂલ્‍ય સમયથી વિશ્વભરના લોકોમાં ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપની મુલાકાત માટે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સાપુતારા ઘાટ માર્ગ પર લાકડા ભરેલો ટ્રક કાર ઉપર પડ્યોઃ કાર નીચે ચગદાઈ જવાથી બાળક સહિત પાંચ લોકોના મોત

vartmanpravah
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સાપુતારા, તા.૦૪:...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખડકીમાં રામ ભક્ત જલારામ બાપાના મંદિર નું ડીમોલેશન

vartmanpravah
કંપની ના મોટા વાહનો જવા ભગવાનનું મંદિર પાડ્યા નો ગામજનો નો આક્ષેપ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.04: એક તરફ અયોધ્યા માં ભગવાન રામ નું...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નોટિફાઈડ બોર્ડની મિટિંગ યોજાઈ : સન 2024-25 માં હાઉસિંગ અને ઈન્‍ડસ્‍ટ્રીઝ માટે પામી દર 10 ટકા ઘટાડો થશે

vartmanpravah
ઈન્‍ડસ્‍ટ્રીઝમાં પાણી દર પ્રતિ કીલો લીટરે 10 રૂા. અને હાઉસિંગમાં પ્રતિ કીલો લીટર 2.50 નો પાણીદરનો ઘટાડો થશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.04: વાપી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી છરવાડા સ્‍થિત રાજ રાજેશ્વરી વિદ્યામંદિરમાં શાનદારવાર્ષિકોત્‍સવની ઉજવણી કરવામાં આવી

vartmanpravah
પ્રિન્‍સિપલ ડો.રાજેશ્વરીએ પી.એચ.ડી. ડીગ્રી મેળવી તે બદલ સન્‍માન કરાયું (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.04: વાપી છરવાડા સ્‍થિત રાજ રાજેશ્વરી વિદ્યામંદિર હાઈસ્‍કૂલમાં શાનદાર વાર્ષિક ઉત્‍સવની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ સરોધી હાઈવે ઉપર ટામેટા ભરેલ ટેમ્‍પો ડિવાઈડર ઉપર ચઢી જતા પલટી મારી ગયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.04: વલસાડ હાઈવે ઉપર ઈસુના નવા વર્ષથી પ્રત્‍યેક દિવસે એક અકસ્‍માત સર્જાતો રહે છે. તેવો વધુ એક અકસ્‍માત બુધવારે રાત્રે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના બામણવેલમાં ટ્રક ચાલકોની જાહેર સભા બાદ પોલીસે ચાલકોને ડિટેઈન કર્યા

vartmanpravah
ધારાસભ્‍ય અનંત પટેલે ધસી આવી આકરું વલણ અપનાવતા પોલીસે તમામને છોડી મુક્‍યા ચીખલી, તા.04: ચીખલી તાલુકાના બામણવેલમાં બુધવારના રોજ ટ્રક ચાલકોની જાહેર સભા બાદ સાંજના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં ધો.10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક હેલ્‍પલાઈન કાર્યરત કરાશે

vartmanpravah
વિદ્યાર્થીઓને વાંચવાની, લખવાની અને પરીક્ષામાં યાદ કેવી રીતે રાખવુ તે અંગેની સમજણ અપાશે જે વિદ્યાર્થીઓને ટ્રાન્‍સપોર્ટેશનની સમસ્‍યા હશે તો જે તે વિસ્‍તારની શાળામાં જઈ શિક્ષકો...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

મહારાષ્ટ્રના પાલઘર નજીક આવેલ ભૂકંપના આંચકાની અસર દાનહના વિવિધ ગામમાં પણ અનુભવાયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03 : આજે મોડી રાત્રિના લગભગ એકાદ વાગ્‍યાના અરસામાં મહારાષ્ટ્રના પાલઘર નજીક ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેના કારણે લોકોમાં ભયનો...