દમણ જિલ્લામાં સર્વેનું કામ કરી રહેલ મેપ માય ઈન્ડિયાના કર્મીએ સર્વે અને ઘર નંબર અલગ કરવા રૂા.1000ની કરાયેલી માંગણીના સંદર્ભમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ
મરવડ ગ્રામ પંચાયતના સેક્રેટરીએ કરેલી લેખિત ફરિયાદ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.01 : દમણ જિલ્લામાં પ્રોપર્ટી સર્વેનું કામ કરી રહેલ મેસર્સ સી.ઈ.ઈન્ફો સિસ્ટમ લિમિટેડ(મેપ...

