વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ
યોગ સ્પર્ધા રજિસ્ટ્રેશનમાં વલસાડ જિલ્લાએ રાજ્ય કક્ષાએ બીજો નંબર મેળવ્યો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.27: ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કળતિક પ્રવૃતિઓ વિભાગ પ્રેરિત...

