દમણના જિલ્લા કલેક્ટર સૌરભ મિશ્રાની જમ્મુ અને કાશ્મીર ખાતે થયેલી બદલીનો આદેશ ગૃહ મંત્રાલયે રદ્ કર્યો
કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના આઈએએસ અધિકારી વિકાસ સાહની અરૂણાચલ પ્રદેશ બદલીઃ દિલ્હીથી અવનીશ કુમારની લક્ષદ્વીપ બદલી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.25: ભારત સરકારના ગૃહ...

