ધરમપુરના મુક સેવક જયંતિભાઈ પટેલના હસ્તે એમ્બ્યુલન્સનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.24: ધરમપુર તાલુકાના અવધૂત નગર નગારિયા મુકામે (ગુડબાય ધામ)માં ધર્મધજારોહણ, લાઈબ્રેરીના સફળ વિદ્યાર્થીઓનું સન્માન, સમાજક્ષેત્રે સેવાભાવી વ્યક્તિઓનું સન્માન અને શીતળ...

