વર્ષોની પરંપરા જાળવી રાખી ફરી એક વખત પારડી વકીલ મંડળના પ્રમુખ તરીકે ભરતભાઈ પટેલની બિનહરીફ વરણી
નવી કોર્ટ બિલ્ડીંગની મંજૂરી મેળવ્યા બાદ પારડી કોર્ટમાં સિનિયર ડિવિઝન કોર્ટ લાવવામાં આવશે હોવાનું જણાવતા પ્રમુખ ભરતભાઈ પટેલ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.12: કોટલાવ...

