પ્રધાનમંત્રીશ્રીના ‘‘વિકસિત ભારત @2047 યુવાઓનો અવાજ” ઝુંબેશના લોન્ચિંગ કાર્યક્રમનું દમણમાં કરાયેલું જીવંત પ્રસારણ
પ્રશાસકશ્રીના સલાહકાર અમિત સિંગલાના મુખ્ય અતિથિ પદે નાની દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં આયોજીત કાર્યક્રમમાં યુવાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જીવંત પ્રસારણને સાંભળ્યું: યુવાશક્તિને મળનારૂં નવું સ્ટેજ...

