68મા મહા પરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ વંદનીય ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકરને અપાયેલી પુષ્પાંજલિ
ડૉ. બાબાસાહેબ આંબેડકરે ગરીબી સામે લડવા શિક્ષણને અમોઘ શસ્ત્ર ગણાવ્યું હતું જેને મોદી સરકારે પોતાની યોજનાઓમાં કાર્યાન્વિત કરતા આજે દાનહ અને દમણ-દીવમાં દરેક લોકો માટે...

