પારડી વલ્લભ આશ્રમ સ્કૂલ પાસેના પૂલ પર શેરડી ભરેલ ટ્રેલરે મારી પલટી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.26: કરમબિલીના નાહુલી મોહનગામથી શેરડી ભરીને એક ટ્રેક્ટર નંબર જીજે-30- 3634 જેનો ટ્રેલર નં.જીજે-15-વીવી-0795 વલસાડ સુગર ફેક્ટરી તરફ આજે શનિવારના...

