વલસાડ-વાપીમાં શ્રી સિંધી પંચાયત દ્વારા શ્રી ગુરૂનાનકની 554મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી
ભજન, આરતી, પૂજા સથે મહાપ્રસાદનો ભાવિકોએ ભક્તિ ભાવપૂર્વક ભાગ લીધો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.27: સિંધી સમાજના સેંકડો પરિવારો વાપી-વલસાડમાં વસવાટ કરે છે. સિંધીઓના...

