સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દશેરા ઉપર દમણ જિલ્લાના લોકોને અણમોલ ભેટઃ દમણના માસ્ટર પ્લાનને આપેલી મંજૂરીઃ આજથી અમલ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં માસ્ટર પ્લાનની અંદર પ્રદેશની 2047 સુધીની જરૂરિયાતોનું રખાયું ધ્યાનઃ દમણ બાદ ક્રમશઃ દાનહ અને દીવ જિલ્લાના...

