રખોલીમાં ભંગારનો ધંધો કરનાર મેનાદીન સલીમ શેખની હત્યા કરી લાશને અવાવરૂ જગ્યામાં ફેંકી દીધીઃ પોલીસ દ્વારા આરોપીઓની શરૂ કરેલી શોધખોળ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22 : દાદરા નગર હવેલીના રખોલી ગામમાંભંગારનો ધંધો કરતા યુવાનની હત્યા કરી તેના ભંગારના શેડથી થોડે દૂર અવાવરૂ જગ્યા પર...

