વાપી છરવાડાના સડક ફળિયાની આદિવાસી દિકરી ત્રણ વર્ષથી શિષ્યવૃત્તિ ફોર્મ ઉપર સહી કરાવવા ગ્રા.પં.ના ધક્કા ખાઈ રહી છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.08: વાપી નજીકના છરવાડા ગામ વોર્ડ નં.7ના સડક ફળિયામાં અનેક લોકો રહે છે અને તેમાં મોટા ભાગના આદિવાસીઓ રહે છે....

